Language : English

માર્ગદર્શક સુચનાઓ

બોઇલર વિભાગના કાયદાઓની ઓનલાઇન સેવાનો ઉપયોગ કરતાં પહેલાં નીચેની સુચનાઓ ધ્યાને લેવી.

  • (૧) આ સેવાનો સૌ પ્રથમવાર ઉપયોગ કરતી વખતે અરજદારે પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • (ર) રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગ-ઇન કરવાનું રહેશે.
  • (૩) લોગ-ઇન કર્યાબાદ જો સૌ પ્રથમવાર આ સેવાનો ઉપયોગ કરતાં હોય ત્યારે સંસ્થા/મુખ્ય માલિકે અથવા વેલ્ડરે પોતાની પ્રાથમિક માહિતી ભરવાની રહેશે. પ્રાથમિક માહિતી ભર્યા બાદ જ અરજદારે જે તે અરજી માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે.
  • (૪) અરજી કરતી વખતે જરૂરી બિડાણો/ડોકયુમેન્ટસની સ્કેન કોપી કરી સાથે રાખવી જેથી અરજી કરતી વખતે ડોકયુમેન્ટ અપલોડ કરી શકાય.
  • (પ) જરૂરી ફી માટે અરજદારે કચેરી પર આવી ચલણ મેળવી ચલણથી ફી ભરવાની રહેશે. ભરેલા ચલણની વિગતો અને ચલણની સ્કેન કોપી કરી અરજી કરતી વખતે સાથે રાખવી.
  • (૬) અરજી ફોર્મમાં જે જગ્યાએ એક કરતાં વધારે વ્યકિત/વિગતો જેમ કે ડીરેકટર/માલિક/મેનેજરની માહિતી અથવા અન્ય માહિતી આપવાની હોય તે જગ્યાએ પ્રથમ Add નું બટન કલીક કરી માહિતી ભરવી માહિતી ભરી Save કરવું. બીજી માહિતી ભરવા માટે આ પ્રક્રીયાનું પુનરાવર્તન કરવું ત્યાર બાદ આગળ વધવાનું રહેશે.
  • (૭) અધૂરી, અપૂરતી કે ક્ષતિવાળી અરજીઓ પરત કરવામાં આવશે અને નવેસરથી અરજી કરવાની રહેશે.

Instructions / guidelines

Before using Boiler department's online services, read and follow the instructions mentioned below.

  • (1) The applicant must register him / herself on the site to utilize the services offered by the department.
  • (2) The applicant should Login to system after successful registration.
  • (3) After successful login, applicant such as organization owner / welder must provide their primary information successfully. System will allow user to apply for specific purpose in second step.
  • (4) It is desired that applicant keeps the scan copy of required documents for application of specific purpose ready so that you can upload those scan copy along with application easily.
  • (5) Applicant has to tender application specific fee using challan. Applicant has to provide challan detail in the application and also upload the scan copy of challan in the application.
  • (6) To provide repetitive information such as detail of multiple partners / owners / directors, applicant should first click Add button then provide the data and click on Save button. Applicant should repeat this exercise for all other detail.
  • (7) Department will return all those applications which are having incomplete / wrong information. And in such cases applicant has to apply again.

Best viewed in Internet Explorer version 9+, Firefox version 22+.